ખટમિઠ્ઠી વરાયટી- કાજુ ભાત

kaju bhaat
સામગ્રી : ૨ કપ ચોખા, ૩ ચમચા શેકેલા કાજુ, પ્રમાણસર મીઠું, ૨ ચમચા છીણેલું સુકું કોપરું, એક ચપટીં હિંગ અને હળદર, પા ચમચી રાઈ, ૨ લાલ મરચીં, ૨ ચમચા તેલ. જરૃરી જેટલી કોથમીર.
રીત : ચોખા પાણીથી ધોઈ નાખીને ભાંત રાંધી લો. લોયામાં તેલ ગરમ કરીને રાઈ, લાલ મરચાં અને હિંગનો વઘાર મૂકો. તડ તડ અવાજ આવે ત્યારે ભાત તથા બીજી સામગ્રી નાખીને મિક્સ કરો અને ઉપર કોથમીર ભભરાવીને સર્વ કરો.

Comments are closed.