About Mansi Mehta

Website: //apdugujrat.com/
mansi has written 129 articles so far, you can find them below.

અજીબ છે મનુષ્ચ સ્વભાવ

 ☝અજીબ છે મનુષ્ચ સ્વભાવ જે ????ડગલે ને પગલે માન માંગે છે, ????અહીં દરેકને પોતાની વાત ખાસ પણ બીજા ની વાત ટાઇમપાસ લાગે છે.

Gujarati shayari

 ના રાજ જોઈએ, ના તાજ જોઈએ, માણસ ને માણસ સાથે શોભે, એવો મિજાજ જોઈએ….

દાડમ નો જ્યુસ પીવો

 ફાફડા ખાવાથી જેના હ્રદય ના ધબકારા વધી ગયા હોય કે બ્લડપ્રેશર વધી ગયું હોય તેણે નરણાકોઠે દાડમ નો જ્યુસ પીવો.

પ્રણામ

 આજ નો માનવી… બધીજ ચીજ ની, કિંમત જાણે છે… પણ મુલ્ય નહીં!!! ???? . . . પ્રણામ . . . ????

આ કોઈ ઢીંગલી નથી પરંતુ છે ૧૮ વર્ષની એક છોકરી

લોકોમાં રિયલ લાઈફ એનિમ કાર્ટુન તરીકે ઓળખાય છે સુંદર આંખો, નાની નાક અને કોમળ હોઠ આ બધુંજ એક સાથે કોઈ છોકરીમાં દેખાય તો આપણે તેને કોઈ ઢીંગલી કે પરી જ માનીશું. આ તસ્વીર જોઇને કદાચ તમે કહો કે આ કેટલી ક્યુટ ઢીંગલી છે તો આપ ખોટો પડશો કારણ કે આ એક જીવતી જાગતી છોકરી છે. […]

ખટમિઠ્ઠી વરાયટી-એપલ ચટણી

સામગ્રી : ૫૦૦ ગ્રામ સફરજન, ૧૦૦ ગ્રામ સૂકાં પીચ, ૧૦૦ ગ્રામ સૂકા જરદાલું, ૫૦ ગ્રામ કિસમિસ, છ કળી વાટેલું લસણ, ૧ ઈંચ આદુ, (ઝીણું સમારવું) ૨ ચમચા વાઈટ વિનેગર, અડધો કપ ખાંડ, ૨ ચમચી મીઠું, અડધી ચમચી મરીનો ભૂકો. રીત : સફરજનની છાલ કાઢીને એના ઝીણા ટુકડા કરો. પીચના પણ નાના ટુકડા કરો. જરદાલુના બે […]