Archives for;

Gujarati articles

આ કોઈ ઢીંગલી નથી પરંતુ છે ૧૮ વર્ષની એક છોકરી

લોકોમાં રિયલ લાઈફ એનિમ કાર્ટુન તરીકે ઓળખાય છે સુંદર આંખો, નાની નાક અને કોમળ હોઠ આ બધુંજ એક સાથે કોઈ છોકરીમાં દેખાય તો આપણે તેને કોઈ ઢીંગલી કે પરી જ માનીશું. આ તસ્વીર જોઇને કદાચ તમે કહો કે આ કેટલી ક્યુટ ઢીંગલી છે તો આપ ખોટો પડશો કારણ કે આ એક જીવતી જાગતી છોકરી છે. […]

ખટમિઠ્ઠી વરાયટી-એપલ ચટણી

સામગ્રી : ૫૦૦ ગ્રામ સફરજન, ૧૦૦ ગ્રામ સૂકાં પીચ, ૧૦૦ ગ્રામ સૂકા જરદાલું, ૫૦ ગ્રામ કિસમિસ, છ કળી વાટેલું લસણ, ૧ ઈંચ આદુ, (ઝીણું સમારવું) ૨ ચમચા વાઈટ વિનેગર, અડધો કપ ખાંડ, ૨ ચમચી મીઠું, અડધી ચમચી મરીનો ભૂકો. રીત : સફરજનની છાલ કાઢીને એના ઝીણા ટુકડા કરો. પીચના પણ નાના ટુકડા કરો. જરદાલુના બે […]

ખટમિઠ્ઠી વરાયટી-ટોમેટો ચટણી

સામગ્રી:૫ ટમેટા (ઝીણા સમારવાં), ૧ મોટું આદું, (ઝીણું સમારવું), ૨ આખા લાલ મરચાં, ૨ કળી વાટેલું લસણ, ૨ લીલા મરચાં (ઝીણાં સમારવાં) અડધો કપ ખાંડ, ૪-૫ સૂકાં જરદાલું (નાના ટુકડા કરવા), પા ચમચી ધાણા જીરું, પા ચમચી વરિયાળી, પ્રમાણસર તેલ. સ્વાદ પ્રમાણે મીઠું પેનમાં તેલ ગરમ કરો અને એમાં બધો મસાલો તથા મરચાં નાખો. એને […]

કેન્ડી ક્રશની રિક્વેસ્ટના સવાલ પર ક્લીન બોલ્ડ થયો માર્ક ઝુકરબર્ગ

– આઇટી દિલ્હીના એક વિદ્યાર્થીના સવાલ પર માર્કની થઇ બોલતી બંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા પ્રવાસના ઠીક એક મહિના બાદ માર્ક ઝુકરબર્ગે ભારત આવવાનું વચન પાળ્યું છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે બુધવારના રોજ દિલ્હીના ટાઉન હોલમાં આઇટી, દિલ્હીના વિદ્યાર્થી સાથે એક સેમિનાર કરી રહ્યાં હતા. અને તેમની સાથે સવાલ જવાબ પણ કર્યા હતા. વિદ્યાર્થીએ માર્ક […]

અનોખી ઔષધી આમળાં

આયુર્વેદમાં આમળાને આમલકી કહેવામાં આવે છે જ્યારે વનસ્પતિશાસ્ત્રમાં અમ્બલિક ઑફિસિનાલિસ તરીકે ઓળખવામાં આવે છે.આમળામાં રહેલા સ્વાસ્થ્યકર્તા ગુણોને કારણે તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેના સૂકા ફળ,બી,પાન,મૂળ,છાલ અને ફૂલનો વિવિધ રોગમાં ઉપયોગ થાય છે.આમળા વિટામીન-સીનું ઉત્તમ માધ્યમ છે. તેનામાં ગેલિક એસિડ,એલેજિક એસિડ અને ટૈનિંસ પણ હોય છે.આમળામાં રહેલા ટૈનિંસને કારણે જ તે સૂકાઈ જવા છતાં […]

ખટમિઠ્ઠી વરાયટી- કાશ્મીરી દમ આલુ

સામગ્રી : ૫૦૦ ગ્રામ નાના બટાટા, દોઢ કપ દહીં અડધો ચમચો ચણાનો લોટ દોઢ ચમચી લાલ મરચું, ૪ ઈલાયચી અડધી ચમચી સૂંઠ પોણી ચમચી જીરું, ૫ લવિંગ, ૨ તજ, તળવા માટે તેલ, પ્રમાણસર મીઠું. રીત : ઈલાયચી, લવિંગ અને તજને વાટીને ગરમ મસાલો તૈયાર કરો. બટાટાને બાફી નાખો અને એની છાલ કાઢીને એમાં જાડી ટૂથપિકની […]

નેસ્લેએ ભારતમાં મેગી નૂડલ્સનું ઉત્પાદન ફરી જોરશોરથી શરૃ કર્યું

હાઇકોર્ટ દ્વારા પ્રમાણિત ત્રણ લેબમાં ચકાસણી થયા પછી જ વેચાણ માટે ઉપલબ્ધ થશે પાંચ મહિનાઓ સુધી દુકાન અને મેગા સ્ટોરની અભેરાઇથી દૂર રહ્યા બાદ સ્વિસ મેજર નેસ્લેએ સોમવારે તેના લોકપ્રિય મેગી બ્રાન્ડના નૂડલ્સનું ઉત્પાદન તેના ભારત ખાતેના ત્રણ પ્લાન્ટમાં શરૃ કર્યું હતું. તેમાં કર્ણાટક ખાતે નાન્જાગુડ, પંજાબમાં મોગા અને ગોવામાં બિચોલિમના પ્લાન્ટ ખાતે મેગીનું ઉત્પાદન […]

ખટમિઠ્ઠી વરાયટી- કાજુ ભાત

સામગ્રી : ૨ કપ ચોખા, ૩ ચમચા શેકેલા કાજુ, પ્રમાણસર મીઠું, ૨ ચમચા છીણેલું સુકું કોપરું, એક ચપટીં હિંગ અને હળદર, પા ચમચી રાઈ, ૨ લાલ મરચીં, ૨ ચમચા તેલ. જરૃરી જેટલી કોથમીર. રીત : ચોખા પાણીથી ધોઈ નાખીને ભાંત રાંધી લો. લોયામાં તેલ ગરમ કરીને રાઈ, લાલ મરચાં અને હિંગનો વઘાર મૂકો. તડ તડ […]

ખટમિઠ્ઠી વરાયટી- કરમદાંની ચટણી

સામગ્રી : અડધો કપ કરમદાં, ૧ ચમચી શેકેલી ચણાદાળ, ૨ ચમચા નાળિયેરના ઝીણા ટુકડા, ૩ લીલા મરચાં (ઝીણાં સમારવાં, ૧ ઈંચ આદુ, ૨ ઝૂડી કોથમીર, પ્રમાણસર મીઠું. રીત : કરમદાં, ચણાદાળ, નાળિયેર, મરચાં, આદુના ટુકડા તથા સમારેલી કોથમીરના પાન પર મીઠું ભભરાવીને મિક્સરમાં જરૃર પ્રમાણે પાણી લઈને વાટી કાઢો. ચટણી તૈયાર.

નવજાત શિશુને પોતાની સાથે સુવડાવતાં માતાપિતા જોખમ વહોરે છે

આપણા દેશમાં નવજાત શિશુને માતાપિતા સાથે સુવડાવવાનો રિવાજ ખાસ પ્રચલિત નથી. મોટાભાગે નવા જન્મેલા બાળકને ઘોડિયા કે પારણામાં સુવડાવવાની પ્રથા ચાલી આવે છે. માતા શિશુને સ્તનપાન કરાવ્યા પછી ઘોડિયા કે પારણામાં સુવડાવી દે છે. પરંતુ વિદેશમાં માબાપ નવા જન્મેલા શિશુને પોતાની બાજુમાં સુવડાવે છે જે બાળકના જીવ માટે જોખમી પુરવાર થાય છે. તેથી સંશોધકો શિશુને […]