Archives for;

Gujarati articles

લપસીના પતિ

લપસીના પતિ – અદિત સેવક વિષ્ણુ ભગવાન મંદ મંદ હસતા કહે : વત્સ ! હું ભક્તનો ભાવ જોઉં છું. એ કેવી રીતે મને યાદ કરે છે એ નહીં, પણ એ કેટલા ભાવથી મને યાદ કરે છે એ જોઉં છું એક નાનકડું ગામ. ગામમાં એક પટેલ રહે. ઝાઝું ભણેલા નહિ. એટલે ખેતી કરે અને પોતાનું ગુજરાન […]

કેમ છે, દોસ્ત -ડૌ.ચન્દ્રકાન્ત મહેતા

નારી પાસેથી બધું જ છીનવી શકાય, પણ માતૃત્વ નહીં કેટલીક સ્ત્રીઓ પતિના જીવનમાં ‘લેણદાર’ તરીકે આવતી હોય છે, ‘દેણદાર’ તરીકે નહીં. જ્યાં વસૂલાતની દાનત હોય ત્યાં સમર્પણ વિકસે ક્યાંથી ? કેન્સર હૉસ્પિટલમાં સારથી અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. આંખો શ્રાવણી નીર વરસાવી રહી છે. કાન અવરજવર કરતાં પ્રત્યેક પગલાંની લિપિ ઉકેલી રહ્યા છે. અંતઃકરણમાં નિસાસા […]

સંવેદના – મેનકા ગાંધી

કૂતરાના મોંઢાવાળા સંત પૂજાતા હોઈ વિવાદ કૂતરાના મૃતદેહને પથ્થરોથી ઢાંકીને આસપાસ વૃક્ષો રોપ્યાં હતાં સેંટ ક્રિષ્ટોફર પણ પૂજાતા હતા ઃ ક્રિષ્ટોફર એટલે ક્રિષ્ટને ઉંચકનાર ઃ કબર કાઢી, વૃક્ષો કાઢ્યાં છતાં લોકોની આસ્થા ટકી હતી ગુઈન ફોર્ટ ૭૦૦ વર્ષ સુધી પૂજાતા હતા ઃ તેમના આશીર્વાદ લેવા મા-બાપ પોતાના સંતાનોને લઈને આવતા હતા મને એમ હતું કે […]

ટોકિંગ પોઈન્ટ સુદર્શન ઉપાધ્યાય

મોદી સરકારની સમસ્યા વધતી જાય છે નહીં જોઈતી મુસીબતોનો શીલશીલો-દાદરી અને દાળ જ્યારે તુવેરની દાળ રૃ. ૧૦૦ને વટાવી ગઈ ત્યારે જ તે આયાત કરવાનો નિર્ણય કર્યો હોત તો ભાવો ના વધત : આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ… દાળ-ભાતીયા ગુજરાતીઓ દરેક ક્ષેત્રે ટોપ પર ! અન્ય રાજ્યોમાં દાળ વધુ ખવાતી હોત કે માંસાહારીઓ દાળ ખાતા […]

ફિટનેસ – મુકુંદ મહેતા

”અગમચેતી એ સાવધાની” આ વિધાન આજીવન તંદુરસ્તી માટે કેટલું વ્યાજબી ગણવું આપણે સૌ જાણીએ છીએ અને અખબારો-મેગેઝીન અને ટી.વી. ઉપર આવતી જાહેરાતોથી પણ આપણને ખબર પડે છે કે ”સૌને બિમાર પાડનારા તત્વો પ્રદુષણ માનસિક તનાવ અને ઢંગઢડા વગરની જીવનશૈલી છે. આ બાબત જાણવા છતાં સમાજના મોટા ભાગના માનવી આપણો દેશ હોય કે પરદેશ આ ત્રણે […]

Earthquake in Ahmadabad on 26th October 2015

Earthquake in Ahmedabad Gujarat on 26 October 2015 / Today Latest News / Photos / Recent Images. Latest Breaking News Earthquake in Ahmedabad India. As per latest news, Ahmedabad city of Gujarat along with all cities of Gujarat and Northern Indian states have felt a big earthquake on 26 October 2015 Noon around 02.45 pm. […]

વિજયા દશમી – દશેરા

વીરતા અને શૌર્યની પ્રેરણા લેવાનો દિવસ – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ ત્રેતાયુગમાં શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો. તે દિવસ આસો સુદ દશમનો હતો. આ દિવસે મળેલા ભવ્ય વિજયને વિજયા દશમી તરીકે ઉજવાય છે. આ દશેરાનો દિવસ અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે. દશાનન એટલે દશ માથાંવાળો […]

ત્વચાની તકલીફો મટાડવાના સરળ ઉપાય- ડાઘ-ધાબા અને ઝાંય

– સુરેખા ત્વચા પર સનટેન,ખીલ અને ડાઘા કે ઝાંય જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઇ છે.આ તકલીફોને દૂર કરવા ના સતત પ્રયાસ પછી પણ ફાયદો ન થતાં મહિલાઓ નિરાશ થઇ જતી હોય છે. અહીં ત્વચાની વિવિધ સમસ્યા અને તેના ઘરગથ્થુ નિવારણ આપવામાં આવ્યા છે. ડાઘ-ધાબા અને ઝાંય – ચહેરા પર ઘણી વખત ખીલ કે બેલ્કેહેડ્સને કારણે […]

ત્વચાની તકલીફો મટાડવાના સરળ ઉપાય- સનટેનિંગ

– સુરેખા ત્વચા પર સનટેન,ખીલ અને ડાઘા કે ઝાંય જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઇ છે.આ તકલીફોને દૂર કરવા ના સતત પ્રયાસ પછી પણ ફાયદો ન થતાં મહિલાઓ નિરાશ થઇ જતી હોય છે. અહીં ત્વચાની વિવિધ સમસ્યા અને તેના ઘરગથ્થુ નિવારણ આપવામાં આવ્યા છે. સૂર્યાના આકરા કિરણોની આડઅસર ત્ચા પર પડે છે. સનસ્ક્રીન લોશન આ માટે […]

ત્વચાની તકલીફો મટાડવાના સરળ ઉપાય- ખીલ

– સુરેખા ત્વચા પર સનટેન,ખીલ અને ડાઘા કે ઝાંય જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઇ છે.આ તકલીફોને દૂર કરવા ના સતત પ્રયાસ પછી પણ ફાયદો ન થતાં મહિલાઓ નિરાશ થઇ જતી હોય છે. અહીં ત્વચાની વિવિધ સમસ્યા અને તેના ઘરગથ્થુ નિવારણ આપવામાં આવ્યા છે. ખીલ – તૈલીય ત્વચા ધરાવનારની આ સામાન્ય તકલીફ છે. ઓઇલી ત્વચાની કાળજી […]