Archives for;

Friends and Friendship

લાગણી નું એક

 લાગણી નું એક ખીલ્યું છે કમળ, એજ તો મહેફિલ નો આધાર છે. ઉત્સવોની રાહ અમે જોતા નથી, મિત્રો મળે એજ તો એક તહેવાર છે. 🍁🌷🍁💥

બસ એ જ સંબંધો સાચા

 ના રાજ જોઈએ ન મારે તાજ જોઈએ, માણસને શોભે એવો મિજાજ જોઈએ. …. … ? બસ એ જ સંબંધો સાચા … જેની પાસે સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા … ગમે ત્યાંથી સ્પર્શો , ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા….. 🍃બસ એ જ સંબંધો સાચા 🍃

Gujarati kavita

 ફૂલ નહિ.. પાંખડી બનીને રહેવું છે, પાણી નહિ.. ટીપું બનીને રહેવું છે, નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની, બની શકે તો આમ જ હોંઠો પર સ્મિત બનીને રહેવું છે… નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો… મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે. મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે… મારે તો […]