Archives for;

Miscellaneous Messages

હાર્ટએટેક અને પાણી

 “હાર્ટએટેક અને પાણી” તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! માહિતી રસપ્રદ છે. બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે […]

Gujju jokes

 Ek gujju ben khakhra nu packet chorta pakdai gaya… Judge  :  Te chori kari chhe..? Lady  ; ha. Judge  : ketla khakhra hata packet ma? Lady : 10 Judge :  Tane 10 diwas ni jail ni saja. Court ma pachhal bethelo husband  :  Judgesaheb, ene ek mamara nu packet pan chori karyu chhe…!! 😜 😜 […]

હે માનવ

 હે માનવ , “તું બધું કર પણ કોઈને નડ નહિં,  જે વાત ન સમજાય એમા પડ નહિં.” પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે, પણ સમજ ના અભાવે જગત 99% દુઃખી છે.🙏💜

Gujarati kavita

 ફૂલ નહિ.. પાંખડી બનીને રહેવું છે, પાણી નહિ.. ટીપું બનીને રહેવું છે, નથી વહેવું કોઈની આંખો માંથી આંસુ બની, બની શકે તો આમ જ હોંઠો પર સ્મિત બનીને રહેવું છે… નથી જોઈતા મતલબ થી ભરેલા સંબંધો… મને તો બસ નીસ્વાથૅ મિત્રો ની સંગાથે રહેવુ છે. મારે ક્યાં સાગર ની લહેરો બની વહેવુ છે… મારે તો […]

આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

 પ્લીજ એક વાર જરુર વાચજો. આપણને ઓછું મળ્યું છે એ આપણું દુ:ખ નથી, પણ જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે એ આપણું દુ:ખ છે. -આચાર્ય વિજયરત્નસુંદરસૂરિ મંગળમાં જીવન છે કે નહીં, એની ચિંતા પછી કરજો. પહેલા જીવનમાં મંગળ છે કે નહીં, એ તો તપાસી લો ! -આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ રામ-રાવણ, બંને તુલા રાશિના […]