Archives for;

Positive Messages

આ શાળાનું નામ છે 👌” જીંદગી “👍

 એક શાળામાં સવારની પ્રાર્થના પછી વર્ગ શરુ થયો. શિક્ષકે આવીને સૌ પ્રથમ વર્ગમાં હાજર વિદ્યાર્થીઓની હાજરી પુરી…………. શિક્ષક એક પછી એકના નામ ઉંચા અવાજે બોલતા ગયા અને સામે વિદ્યાર્થીઓ જવાબ આપતા ગયા. ગુસ્સો ……………હાજર ઇર્ષા………………હાજર અહંકાર………….હાજર સ્ટ્રેસ………………હાજર ડાયાબીટીસ……હાજર બ્લડપ્રેસર………હાજર વિશ્વાસઘાત……હાજર અસંતોષ………..હાજર અશાંતિ………….હાજર પ્રેમ……….. પ્રેમ…………. પ્રેમ……………. પ્રેમ હાજર છે કે નહી ? આનંદ…………….આનંદ……. ( સાયલેન્સ) ખુશી………………ખુશી……… […]

ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર

 “ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર” આંખરૂપી કૅમરા ગોઠવ્યા, કાનરૂપી રિસીવર આપ્યા, હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં, હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ, લોહીને બનાવ્યુ ઈંધણ, ને ઍન્જિન જ ટાંકી ઈંધણની, ને પછી લાંબી પાઈપલાઈન, હાડમાંસથી બૉડી બનાવી, કવર ચઢાવ્યુ ચામડીનુ, કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ, હવાની લેવડદેવડ માટે ફેફસા, જે ઇનપુટની લાઈન મૂકી  તે જ આગળ જઈ આઉટપુટની લાઈન, વેદનાને વહાવવા આંસુ બનાવ્યા, […]

લાગણી નું એક

 લાગણી નું એક ખીલ્યું છે કમળ, એજ તો મહેફિલ નો આધાર છે. ઉત્સવોની રાહ અમે જોતા નથી, મિત્રો મળે એજ તો એક તહેવાર છે. 🍁🌷🍁💥