Archives for;

Jokes and Funny Messages

Diwali jokes

 Girl: mom-dad is not at home. Let’s do something exciting. Come soon 😉 Boy: रेहवा दे बेन, छेल्ली दिवाळि ए आवु ज कहीने आखु घर साफ करावेलु :evil:😠:evil:😠:evil:😠

રાવણની લાઈફ

 બિચારા રાવણની જીંદગીમાં કેટલી તકલીફો હતી એનો કદી વિચાર કર્યો છે? – એને દર અઠવાડીયે નવી ટૂથ-પેસ્ટ લાવવી પડતી હતી. – એને ‘હેડ-એક’ નહિ, ‘હેડ-અનેક’ થતો હતો. – ટી-શર્ટ પહેરવા માટે રાવણે પહેલાં એમાં પગ નાંખવા પડતા હતા પછી શરીર પર ખેંચવું પડતું હતું. – વાળ કપાવતાં દસ ગણો ટાઈમ લાગતો હતો. – સ્કુલમાં સૌથી […]

દાળમાં કાળું

 છોકરાવાળા ઃ શું તમારી છોકરીને દાળ બનાવતાં આવડે છે? છોકરીવાળા ઃ એ છોડો, શું તમારા છોકરામાં દાળ ખરીદવાની હેસિયત છે?

કેન્ડી ક્રશની રિક્વેસ્ટના સવાલ પર ક્લીન બોલ્ડ થયો માર્ક ઝુકરબર્ગ

– આઇટી દિલ્હીના એક વિદ્યાર્થીના સવાલ પર માર્કની થઇ બોલતી બંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા પ્રવાસના ઠીક એક મહિના બાદ માર્ક ઝુકરબર્ગે ભારત આવવાનું વચન પાળ્યું છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે બુધવારના રોજ દિલ્હીના ટાઉન હોલમાં આઇટી, દિલ્હીના વિદ્યાર્થી સાથે એક સેમિનાર કરી રહ્યાં હતા. અને તેમની સાથે સવાલ જવાબ પણ કર્યા હતા. વિદ્યાર્થીએ માર્ક […]