Archives for;

Gujju Jokes

Diwali jokes

 Girl: mom-dad is not at home. Let’s do something exciting. Come soon 😉 Boy: रेहवा दे बेन, छेल्ली दिवाळि ए आवु ज कहीने आखु घर साफ करावेलु :evil:😠:evil:😠:evil:😠

દાળમાં કાળું

 છોકરાવાળા ઃ શું તમારી છોકરીને દાળ બનાવતાં આવડે છે? છોકરીવાળા ઃ એ છોડો, શું તમારા છોકરામાં દાળ ખરીદવાની હેસિયત છે?

આજ ની જોક

 પોતાની સોસાયટીમાં રહેતા પીન્કુને રસ્તા પર ધીમે ધીમે ચાલતો જતો જોઇને ચંપાએ પૂછ્યું, ”એલા, આમ ધીમે ધીમે કેમ ચાલે છે ? પગમાં વાગ્યું છે કંઇ ?” ”ના, રે !” પીન્કુ બોલ્યો, ”બધું બરોબર છે.” ”તો પછી,” ચંપા ફરી બોલી, ”ધીરે ધીરે કેમ ચાલે છે ?” ”હું સ્કુલે જાઉં છું.” પીન્કુએ જવાબ આપ્યો.

આજ ની જોક

 શિક્ષક છગનલાલ ક્લાસમાં શીખવી રહ્યા હતા કે… ”દારૃ પીવાના કારણે એટલા બધા માણસો મરી જાય છે કે તમે ગણી પણ શકો નહીં અને સિગરેટ પીવાના કારણે પણ એટલા જ મરણ થાય છે.” ”તો સાહેબ,” નાનો લલ્લુ બોલ્યો, ”જે દારૃ કે સિગરેટ પીતા નથી અને સારી ટેવ રાખે છે એ બધા શા કારણે મરે છે ?”

Aaj no joke

 લીલી પતિ છગનને ફરિયાદ કરી રહી હતી, ‘આજે બસમાં કન્ડકટરે મારી ઇજ્જતના કાંકરા કરી નાંખ્યા.’ ‘કેમ, શું થયું ?’ છગને પૂછ્યું. ‘હું બસમાંથી ઉતરી રહી હતી ત્યારે, ‘લીલી બોલી,’ કંડકટર બોલ્યો કે હવે ત્રણ જણ આ સીટ ઉપર આવી જાવ.’

નવી બાઇક

 આજકાલ બાઇક કંપનીઓ જે નવા નવા મોડલની બાઇકો બનાવે છે એની ઉપર જો તમે તમારી ગર્લફ્રેન્ડને બેસાડીને નીકળો તો સાલું, એવું લાગે છે કે… જાણે વિક્રમને ખભે વેતાળ બેઠો છે !