Archives for;

Husband wife jokes

Funny jokes- woman jokes

 લીલી પતિ છગનને ફરિયાદ કરી રહી હતી, ‘આજે બસમાં કન્ડકટરે મારી ઇજ્જતના કાંકરા કરી નાંખ્યા.’ ‘કેમ, શું થયું ?’ છગને પૂછ્યું. ‘હું બસમાંથી ઉતરી રહી હતી ત્યારે, ‘લીલી બોલી,’ કંડકટર બોલ્યો કે હવે ત્રણ જણ આ સીટ ઉપર આવી જાવ.’

૧૦૮ ઇગરજન્સી

 પત્નીએ એમ્બ્યુલન્સ માટે ૧૦૮ નંબરમાં ફોન લગાડયો ઃ સાંભળો, અહી એક ઇમરજન્સી છે. તમારે આવવું પડશે. ‘શું થયું બહેન ?’ ”એમાં એવું થયું કે ચાલતા ચાલતા ટેબલના પાયામાં મારી પગની આંગળી અથડાઇ ગઇ…” ૧૦૮ વાળો હસવા લાગ્યો ”હીહીહી.. બેન, એટલા માટે એમ્બ્યુલન્સ બોલાવાતી હશે ?” ”ના, એમ્બ્યુલન્સ તો મારા પતિ માટે છે. એ પણ તમારી […]

પતિ – પત્નીના સંબંધનો

 એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ – પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે .ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના…. (‘ગુજરાત દર્પણ’માંથી સાભાર)        લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું ! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું ! આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે […]

Gujju jokes

 Ek gujju ben khakhra nu packet chorta pakdai gaya… Judge  :  Te chori kari chhe..? Lady  ; ha. Judge  : ketla khakhra hata packet ma? Lady : 10 Judge :  Tane 10 diwas ni jail ni saja. Court ma pachhal bethelo husband  :  Judgesaheb, ene ek mamara nu packet pan chori karyu chhe…!! 😜 😜 […]

“Istri walo bhaiyyo!”

 I Saw contact called “Iron man” on my wife’s  phone. Little terrified , I asked her. She said, “Istri walo bhaiyyo!” 😂😂😂

Gujju husband and wife jokes

 wife: aaj blue hai pani pani pani pani pani pani……. our din hai sunny sunny sunny sunny sunny sunny…….. Husband : But few hai money money money money money money………. Tu sui jaa chhani mani chhani mani chhani mani……..😂