Archives for;

Technology Jokes

કેન્ડી ક્રશની રિક્વેસ્ટના સવાલ પર ક્લીન બોલ્ડ થયો માર્ક ઝુકરબર્ગ

– આઇટી દિલ્હીના એક વિદ્યાર્થીના સવાલ પર માર્કની થઇ બોલતી બંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા પ્રવાસના ઠીક એક મહિના બાદ માર્ક ઝુકરબર્ગે ભારત આવવાનું વચન પાળ્યું છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે બુધવારના રોજ દિલ્હીના ટાઉન હોલમાં આઇટી, દિલ્હીના વિદ્યાર્થી સાથે એક સેમિનાર કરી રહ્યાં હતા. અને તેમની સાથે સવાલ જવાબ પણ કર્યા હતા. વિદ્યાર્થીએ માર્ક […]

ઓનલાઇન મૂરતિયાઓને ફસાવતી આફ્રિકન કન્યાઓ

જો તમે લગ્ન વિષયક સાઇટ પર તમારો પ્રોફાઇલ મુક્યો હોય અને તેના જવાબમાં તમને કોઇ શ્રીમંત, આકર્ષક આફ્રિકન કન્યા સંપર્ક કરે તો ચેતી જજો. તાજેતરમાં મુંબઇમાં બે ઓનલાઇન મૂરતિયાઓને આફ્રિકન કન્યાઓએ મબલખ નાણાં, તેમના સુંદર ફોટા અને લાગણીવેડા દ્વારા લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ૩૨ વર્ષીય ધનરાજ પિલ્લઇ (નામ બદલ્યું છે) એ એક જાણીતી લગ્ન વિષયક […]

આપણાં સમયમાં મૉબાઇલ નહોતા.

 🍂ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા […]