Archives for;

Horoscopes

આજનુ પંચાંગ તા. ૨૦-૧૦-૨૦૧૫, મંગળવાર

 આસો સુદ સાતમ- દુર્ગા સપ્તમી- નવરાત્રિ પર્વ સરસ્વતી બલિદાન દુર્ગા પૂજાનો પ્રારંભ- મહાલક્ષ્મી પૂજન દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ. રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ. અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૯ મિ. સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૭ […]

આજનું ભવિષ્ય તા. ૨૦-૧૦-૨૦૧૫, મંગળવાર

 મેષ ઃ દુર્ગા સપ્તમીએ હૃદય- મનની પ્રસન્નતા, ધર્મકાર્યથી આત્મસ્ફૂરણાથી અનુભવાય. નોકરી- ધંધામાં આનંદ ઉત્સાહ રહે. વૃષભ ઃ આજે શારીરિક- માનસિક- સાંસારીક – આર્થિક પ્રશ્ને ચિંતા- બેચેની અસ્વસ્થતા અનુભવો. સાંજ સુધી નોકરી ધંધામાં સંભાળવું. મિથુન ઃ નોકરી- ધંધાના કામમાં સાનુકુળતા રહે પરંતુ પત્ની સંતાનના પ્રશ્નમાં આપને ચિંતા- અનિદ્રા- બેચેની અનુભવાય. કર્ક ઃ નોકરી- ધંધાના કામમાં દુર્ગા […]

આજનુ પંચાંગ તા. ૧૮-૧૦-૨૦૧૫, રવિવાર

 આસો સુદ પાંચમ – શ્રી પંચમી- નવરાત્રિ પર્વ સરસ્વતી આહવાહન વિંછુંડો બપોરના ૧ ક. ૧૨ મિ. સુધી દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૧ મિ. સૂરત સૂર્યોદય ઃ […]

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૮-૧૦-૨૦૧૫, રવિવાર

 આજથી શરૃ થઈ રહેલ જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા રૃકાવટવાળા કામ ઉકેલાય. વર્ષારંભે પુત્ર-પૌત્રાદિકની ચિંતા રહે. સંતાનના મિત્રવર્ગના કારણે આપને બેચેની મુંઝવણ રહ્યા કરે. વિશેષમાં – માનસિક તણાવ – * માનસિક તણાવ- ચિંતા- અનિંદ્રા- નકારાત્મકતામાંથી ધીરે ધીરે મુક્ત થતા જાવ. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. તમારા કામમાં ધીમે ધીમે સફળતાથી આગળ વધી […]

આજનું ભવિષ્ય તા. ૧૮-૧૦-૨૦૧૫, રવિવાર

 મેષ ઃ આજે શ્રી પંચમી, સરસ્વતી આહવાહનનો રવિવાર જેમ જેમ પસાર થાય તેમ તેમ ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા-આનંદ અનુભવો. વૃષભ ઃ જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ આપને કંટાળો- ચિંતા- અસ્વસ્થતા અનુભવાય. અનિચ્છાએ બહાર જાવ, કંઇ ગમે નહીં. મિથુન ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા- આનંદમાં વધારો થાય. હૃદય-મનની વ્યગ્રતા ઓછી થવાના કારણે ધર્મકાર્યમાં સાનુકુળતા રહે. કર્ક […]

આજનું ભવિષ્ય

 મેષ ઃ આજથી આસો મહિનાની શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે એકમ વૃદ્ધિતિથિ છે. માતાજીની ભક્તિપૂજાથી આનંદ રહે. વૃષભ ઃ નવરાત્રિનો આજથી પ્રારંભ થતા જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ ધર્મકાર્ય-ભક્તિપૂજાથી વ્યસ્ત થતા જાવ. મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચિંતા-વ્યથા હળવી થતી જાય. ધર્મકાર્ય થાય. નોકરી ધંધાનું કામ કરી શકો. કર્ક […]

આજનું ભવિષ્ય તા.૮-૧૦-૨૦૧૫, ગુરૃવાર

 મેષ ઃ આજે ઈદિંરા એકાદશી છે. અગિયારસનું શ્રાદ્ધ છે. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપ ચિંતા-મુક્તિ થતા જાવ. વૃષભ ઃ આકસ્મિક કોઇ કામ થાય. લાભ થાય. ધર્મકાર્યથી હૃદય- મનની પ્રસન્નતા રહે. નોકર ધંધામાં આવક થાય કામ મળે. મિથુન ઃ યાત્રા પ્રવાસ- મીલન મુલાકાત- ધર્મકાર્યનું આયોજન ગોઠવાય. નોકરી ધંધાનું કામ થાય છતાં હૃદય- […]

રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે?

– શું કહે છે તમારા આજના ગ્રહો જાણવા ક્લિક કરો… – આજે ભાદરવા વદ દસમ- દસમનું શ્રાદ્ધ આજનું ભવિષ્ય મેષ : મકાન, જમીન, વાહનના કામમાં, વડીલવર્ગના કામમાં, નોકરી ધંધાના કામમાં ચિંતા રહે. પરંતુ કામના ઉકેલથી રાહત થતી જાય. વૃષભ : બહારના કે ઘરના કામમાં, નોકરી ધંધાના કામમાં ખર્ચ થાય. અન્યના કારણે તમારા અંગત કામમાં વિલંબ […]