નવરાત્રિની નવલી ફેશન

નવરાત્રિની નવલી ફેશન – રેણુ મુંબઈ, અમદાવાદ, વડોદરા, સૂરત જેવાં મોટાં શહેરોની યુવતી આજે પાશ્ચાત્ય ફેશનની મોડેલ છે. કોઈપણ કોલેજના કેમ્પસમાં જઈ ચડો એટલે ફેશનસ્ટ્રીટમાં મોટી બાંયવાળા ટી-શર્ટ ટોપ અને લાંબા વિક્ટોરિયન યુગના સ્કર્ટ, માથાના છુટ્ટા કેશ, વાળમાં જાતજાતની રંગબેરંગી ક્લીપો અને કાનમાં વ્હાઈટ મેટલની મોટી લટકતી બુટ્ટી પહેરીને હાથમાં પાઉંવડા -બર્ગર કે ફ્રેન્કી અને […]

દિવાળીમાં ઘર દિપાવો નવેસરથી : ગૃહ સજાવટમાં બ્રાઇટ કલરનો ટ્રેન્ડ

દિવાળી નજીક આવી રહી હોય ત્યારે ઘરની સાજસજ્જામાં પરિવર્તન લાવવાની ઇચ્છા થવી સહજ છે. ઘરને નવો લુક આપવા સૌથી પહેલાં તેનો રંગ બદલવાની જરૃર હોય છે. આ ઉપરાંત બેડશીટ, સોફાના કવર, શો પીસ, ફ્લાવર વાઝ જેવી સંખ્યાબંધ વસ્તુઓમાં ફેરફાર કરીને આપણે ઘરને નવેસરથી સજાવી શકીએ. ગુજરાતી ઘરોમાં આજે પણ હળવો રંગ વધુ પસંદ કરવામાં આવે […]

સાકર વગર ‘સ્વીટનર’થી બનાવેલી વાનગીઓ

ખજૂર અને અખરોટની પોટલી સાથે કેસર રબડી સામગ્રી : બે કપ મેંદો બે ચમચી ઘી ચપટી ભર મીઠું સુગર ફ્રી પંદર ગ્રામ લોટ બનાવવા જેટલું ઠંડું પાણી પુરણ માટે : એક ચમચી ઘી અડધો કપ ખજૂરના ટુકડા પા કપ અખરોટના ટુકડા બે ચમચી સુગર ફ્રી -૩૦ ગ્રામ અડધી ચમચી એલચીનો ભુક્કો કેસર રબડી માટે : […]

આજનુ પંચાંગ તા. ૨૦-૧૦-૨૦૧૫, મંગળવાર

 આસો સુદ સાતમ- દુર્ગા સપ્તમી- નવરાત્રિ પર્વ સરસ્વતી બલિદાન દુર્ગા પૂજાનો પ્રારંભ- મહાલક્ષ્મી પૂજન દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ. રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ. અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૯ મિ. સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૭ […]

આજનું ભવિષ્ય તા. ૨૦-૧૦-૨૦૧૫, મંગળવાર

 મેષ ઃ દુર્ગા સપ્તમીએ હૃદય- મનની પ્રસન્નતા, ધર્મકાર્યથી આત્મસ્ફૂરણાથી અનુભવાય. નોકરી- ધંધામાં આનંદ ઉત્સાહ રહે. વૃષભ ઃ આજે શારીરિક- માનસિક- સાંસારીક – આર્થિક પ્રશ્ને ચિંતા- બેચેની અસ્વસ્થતા અનુભવો. સાંજ સુધી નોકરી ધંધામાં સંભાળવું. મિથુન ઃ નોકરી- ધંધાના કામમાં સાનુકુળતા રહે પરંતુ પત્ની સંતાનના પ્રશ્નમાં આપને ચિંતા- અનિદ્રા- બેચેની અનુભવાય. કર્ક ઃ નોકરી- ધંધાના કામમાં દુર્ગા […]

તડકાથી ત્વચાને બચાવો

તડકાથી ત્વચાને બચાવો – હેમા ભટ્ટ સખત તડકાથી સૌથી વધારે અસર આપણા શરીર પર પડે છે. સખત તડકો અને ગરમીના કારણે શરીરની સ્વેદ ગ્રંથિઓ બંધ થઈ જાય છે. પરિણામે ત્વચામાં બહુ વધારે ખંજવાળ આવે છે. ઘણી વખત આમાં મુશ્કેલી એ થાય કે પરુવાળી ફોલ્લીઓ થઈ જાય છે અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન પણ થઈ જાય છે. એટલે […]

Gujarati Play ”The Waiting Rooms”- 25th Oct 2015

DIRECTOR Dhiraj Palshetkar WRITER Prayag Dave, Dhiraj Palshetkar ARTISTS Bhamini Gandhi, Shilpa Pandya, Pooja Damania, Hetal Dedhia ”The Waiting Rooms” – a revelation of facts. It is the story of people who are at the crossroads of life, waiting for that one twist of fate, that one pull, which can catapult them from the rut, […]

આસુરી શક્તિનું દહન એટલે વિજયાદશમી

આસુરી શક્તિનું દહન એટલે વિજયાદશમી – રક્ષિત વોરા વિજયાદશમીને દશેરાથી પણ ઓળખવામાં આવે છે. વિજયાદશમી હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિનો મુખ્ય તહેવાર લેખવામાં આવે છે. શાસ્ત્રોની ભાષા પ્રમાણે દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણ તથા તેના સમગ્ર અસુર કુળનો સંહાર કરી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. અન્ય પૌરાણિક માન્યતા અનુસાર મા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ […]